જીવનમાં જ્ઞાન-વૈરાગ્યના ઉદય અને સત્વ ગુણની વૃદ્ધિ કાજે કથા-વાર્તા-ભજન-કીર્તન નિત્ય કશું સારા વાંચન/શ્રવણ કર્યા પછી મનન/વાગોળવા કાજે આ વેબ-જર્નલમાં
મેં કરેલ નોંધ/લેખન દ્વારા રચાયેલ બ્લોગ એટલે – “મધુ પુંજ”
જે કાઈ થાયે સ્વામી કરે છે, શ્રીજી કરે છે સાચું કરે છે ..(૨) હાં ખાટ હિંડોળે બેસીયો સોની, ખાટ હિંડોળે બેસીયો સોની, એમ માલતા રહેવું રે ....મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે ...
હાં સ્વામીના સ્નેહના સાગરમાંહી ડૂબી ગયા તે તરી ગયા રે ...(૨) હાં સંસારમાં તો તર્યા તોયે ડૂબ્યા જેવું રે ... મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે ...