Category
(Move to ...)
બ્લોગ પોસ્ટ
કથા-વાર્તા
આરોગ્ય
ઉપયોગી માહિતી
સાવધાન
અવસર - ઉત્સવ
કર્મ નો સિદ્ધાંત - હીરાભાઈ ઠક્કર ના પ્રવર્ચનો
ભજન-કીર્તન-પદો
▼
પ્રીત બંધાણી પ્રમુખજી મારી ..... રચના-સ્વર-વિડીયો પ્રેજન્ટેશન : ચિંતન રાણા
પ્રીત બંધાણી પ્રમુખજી મારી (૨)
તમ સાથે દિલ ની .....
પ્રીત બંધાણી પ્રમુખજી મારી (૨)
તમ સાથે દિલ ની .....
સાચું એક સગપણ, તમ સંગાથે,
રાહ બડી મંઝીલ ની .....
પ્રીત બંધાણી પ્રમુખજી મારી,
તમ સાથે દિલ ની ..... (૨)
યાદ કરું જયારે, આપ હૈયાતીએ,
મારું પરમનુ સુખ .....
જયારે જયારે આપની, નજરુને દેખું,
થાઉં શ્રીજીની સન્મુખ .....
અંત થયો ભવના આરંભનો,
ઓર ગયો પરસીમ ની..
પ્રીત બંધાણી પ્રમુખજી મારી,
તમ સાથે દિલ ની ..... (૨)
આપ ચરણમાં મારું ઠેકાણું,
મારા આપ છો વિસરામ....
આપમાંજ રેહવું, હવે ના જાવું,
જગતનો સંગ્રામ...
માણવી ઘડિયું, સરજે મારી,
અલોકિક મત્સલની ...
પ્રીત બંધાણી પ્રમુખજી મારી,
તમ સાથે દિલ ની ..... (૨)
VIDEO
No comments:
Post a Comment