જીવનમાં જ્ઞાન-વૈરાગ્યના ઉદય અને સત્વ ગુણની વૃદ્ધિ કાજે કથા-વાર્તા-ભજન-કીર્તન નિત્ય કશું સારા વાંચન/શ્રવણ કર્યા પછી મનન/વાગોળવા કાજે આ વેબ-જર્નલમાં
મેં કરેલ નોંધ/લેખન દ્વારા રચાયેલ બ્લોગ એટલે – “મધુ પુંજ”
Category
▼
Monday, September 3, 2018
આને કહેવાય પત્ની નો વિકાસ...
😆😆😆😆😆😆
મસ્ત છે ભાઈ પત્ની ઓ નો વિકાસ ક્રમ જુવો
1960 માં પતિ:- એક કપ ચા...??? પત્ની:- પહેલાથી લઈને સામે ઉભેલી મળે
1970 મા પતિ:- એક કપ ચા...??? પત્ની:- હમણાં લાવું જી..
1980 મા પતિ:- એક કપ ચા...??? પત્ની:- લાવું છુ...
1990 મા પતિ:- એક કપ ચા...??? પત્ની:- લાવું છુ, થોડી રાહ તો જુવો..
2010 મા પતિ:- એક કપ ચા...???પત્ની:- બૂમો ના પાડો, આપું છું... બહુ ઉતાવળ હોય તો જાતે બનાવી ને પીલો...
અને હાલ 2018 મા
પતિ:- એક કપ ચા...???પત્ની:- શું કીધું...??? પતિ:- એક કપ ચા બનાવવા જઉછું તો, મેં વિચાર્યું કે તને પણ... પૂછી લઉ... કે... તું પણ ચા પીસ..??? આને કહેવાય પત્ની નો વિકાસ
No comments:
Post a Comment