૬૦ વર્ષ ની ઉંમર પછી આજે કેટલા લોકો ષઠપુર્તિ ઉજવી
Wednesday, August 10, 2022
જગત માં દિવસે દિવસે અશાંતિ વધવાનું કારણ શું ?????????
૬૦ વર્ષ ની ઉંમર પછી આજે કેટલા લોકો ષઠપુર્તિ ઉજવી
આધ્યાત્મ માર્ગે આગળ વધે છે??????
વિધ્યા ના બે પ્રકાર છે તેની કેટલા લોકો ને જાણ છે?
રશિયા-અમેરિકા-ચાયના વગેરે દેશો ના લીડરો ફક્ત
અપરા વિધ્યા શીખ્યા છે, જ્યારે આપણા નરેન્દ્ર મોદી સાહેબ
પરા વિધ્યા પણ શીખ્યા છે.
અશાંતિ નું મુખ્ય કારણ પરા વિધ્યા
કોઈપણ
સ્કૂલ કોલેજ શિખવતુજ નથી
આ ઘર નથી તમારું - મહેમાન છો પ્રભુના ........
પ્રમુખ સ્વામી મહારાજ નું એક અદભૂત પ્રવર્ચન
આજ સંદર્ભ માં એક સદા યાદ રાખવા જેવુ ભજન
આરોગ્ય મન નું અને તન નું
મન ના આરોગ્ય માટે શૈલેન્દ્રભાઈ સગપરિયા નું એક મનનીય પ્રવર્ચન
તન નાં આરોગ્ય માટે પાણી વિષે ની જાણકારી માટે
સાંભળો ડૉક્ટર રાજેશ વર્મા ને
Friday, April 30, 2021
Thursday, April 29, 2021
વેદ ઉપનિષદની વાતો બાબત શંકાશીલ બૌદ્ધિક અને નાસ્તિક લોકો આ ૨ વિડીઓ ક્લિપ્સ અવશ્ય જુએ
મેમનગર ગુરુકુળ ના સંત પૂજ્ય હરિસ્વરૂપદાસજી દ્વારા પ્રસ્તુત છે
તાજેતર માં જ બનેલા એક કિસ્સા નું સુંદર ઓડિયો વિડીયો
પ્રેજન્ટેશન અને તર્કશીલ નિરૂપણ
એક અકલ્પનીય કલ્યાણયાત્રા અગિયાર વર્ષના બાળ નીલકંઠ ની
કર્મ નો સિદ્ધાંત - બોધ કથા
Saturday, April 17, 2021
કોરોના નો કહેર - અને વડોદરા માં બીએપીએસ દ્વારા રાહત કાર્ય
બીએપીએસ અટલાદરા (વડોદરા) માં કોરોના ના દર્દીઓ માટે રાહત કેન્દ્ર
વડોદરા ના કલેકટર અને અગ્રણી ઓ દ્વારા હકારાત્મક પ્રતિસાદ
ધન ના ઢગલા .......
ધન ના ઢગલા
આ ધન ના ઢગલા એકઠા કરવાને કાજે 'નહી કરવા જેવા ધંધા કર્યા'
'નો કરવા જેવા ધંધા' કરવામાં જિંદગી ના અમૂલ્ય વરસો વેડફયા
અને હવે આવ્યું 'કોરોના'
ફાઇવ સ્ટાર હોટેલ રેસ્ટોરાં ના ભોજન થયા બંધ
દેશ વિદેશ ની રખડપટ્ટી ની સહેલગાઓ પણ થઈ બંધ
લગ્નસરા અને સાલગિરાઓના વૈભવી સમારંભો પણ થયા બંધ
હવે કરવું શું આ ધન ના ઢગલાઓનું????
રાત દિવસ સતાવતા આ પ્રશ્ને આવ્યું
ડી પ્રે શ ન
****************************************
માટે જ આજથી ૨૫૦ વર્ષો પૂર્વે ભગવાન
શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રી માં તેમના આશ્રિતો ને આવક નો
દસમો ભાગ 'ધર્માદો' આપીને ઘરમાં આવતા
ધન ની શુદ્ધિ કરવાનો આદેશ આપેલ
અને
જીવન માં દરેક ક્ષેત્રે સંયમ અને વિવેક રહે તે માટે
બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજે અઠવાડિક સત્સંગ સભાઓ
ચાલુ કરીને અઢાર હજાર રૂપિયા નો નફો જતો કરીને પણ
સત્સંગ સભામાં હાજરી આપવા નો આગ્રહ રાખેલ.
Subscribe to:
Posts (Atom)