જીવનમાં જ્ઞાન-વૈરાગ્યના ઉદય અને સત્વ ગુણની વૃદ્ધિ કાજે કથા-વાર્તા-ભજન-કીર્તન નિત્ય કશું સારા વાંચન/શ્રવણ કર્યા પછી મનન/વાગોળવા કાજે આ વેબ-જર્નલમાં
મેં કરેલ નોંધ/લેખન દ્વારા રચાયેલ બ્લોગ એટલે – “મધુ પુંજ”
(૧૨) વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ -૭માં, મધ્ય - પ્રકરણ ૩૧મા તથા સત્સંગી જીવનના અધ્યાય ૬૮ થી ૭૩માં શ્રીજી મહારાજે જીવ-ઈશ્વર-માયા-બ્રહ્મ-પરબ્રહ્મ એ પાંચના તત્વના ભેદનું સુંદર પ્રતિપાદન તેમજ સૌ કોઈને સ્પષ્ટ સમજાય તેવું નિરૂપણ કર્યું.
(૧૩) અવતાર અને અવતારીના ભેદની સ્પષ્ટતા કરી. બધાજ અવતારોને શ્રીજી મહારાજે પોતાની મૂર્તિમાં લીન કરી દેખાડ્યા પણ શ્રીજી મહારાજની મૂર્તિ ક્યારે પણ બીજા કોઈ અવતારની મૂર્તિમાં લીન થાય નહિ.
ઉપરના લક્ષણોને પ્રતિપાદન કરતા રસપ્રદ પ્રસંગો સદગુરૂ પૂજ્ય શ્રી જ્ઞાનજીવન સ્વામીની કથા-વાર્તા દ્વારા સાંભળવા નીચેની લીંક ક્લિક કરો :-
No comments:
Post a Comment