Saturday, October 31, 2015

સ્વામી તમારી મહેફિલમાં મારે ....... એક મઝાની ગઝલ / વિડીયો પ્રેજન્ટેશન દ્વારા

                 સ્વામી તમારી મહેફિલમાં મારે શેર ગઝલના કહેવાતા,

                 થોડી શિકાયત કરવી તી'ને થોડા ખુલાશા કરવાતા.

                 મારે શેર ગઝલના કહેવાતા,

                 

                 અલગારી કરવું ફાવે છે તમને, તરસ્યા દિલની તરસને તમને,

                 અંતર કાને પ્રેમળના એકરાર મારે કરવા તા, 

                 મારે થોડા ખુલાશા કરવાતા, મારે શેર ગઝલના કહેવાતા,

                 

                 પ્રેમના પ્યાલા ઢોળવાનું ક્યા છોડો છો તમે, 

                 હરકતો કરવાનું ક્યારે ભૂલશો તમે,

                

                 મારા બંધ નયન ખજાને આજે તમને પુરવા તા,

                 આખરે આજે આવીને સ્વામી, દિલ ચોર્યું છે તમે...

                 સ્વામી દિલ ચોર્યું છે તમે,

               

                તમારા એકજ મધુરા સ્મિતે ભૂલ્યા સઘળું અમે,

                બાકી તમારી સામે મારે કેટલા દાવા કરવા તા,

                મારે કેટલી શિકાયત કરવી તી...રે કેટલા ખુલાશા કરવા તા...


No comments:

Post a Comment