"ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર ૩૦ વરસ સત્સંગમાં રહ્યા અને હવે સાધુ રૂપે દશ વિશ પેઢી રહેશે."
(ગુણાતીતાનંદ સ્વામીની વાતો - પ્રક્રરણ પહેલું વાત -૨૭૦)
શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી પ્રમુખ સ્વામી મહારાજ
પ્રાગટય : છપૈયા ગામે : ઘનશ્યામ પાંડે ચાણસદ ગામે : શાંતિલાલ પટેલ
ગૃહત્યાગ : ૧૭૯૨ ( ૧૧ વરસની ઉંમરે) ૧૯૩૯ (૧૮ વર્ષની ઉંમરે)
દીક્ષા : ૧૯માં વરસે (૨૮-૧૦-૧૮૦૦) પીપલાણામાં ૧૯માં વરસે (૧૦-૧-૧૯૪૦)
શ્રી રામાનંદ સ્વામી દ્વારા ગોંડલમાં શ્રી શાસ્ત્રીજી મહારાજ દ્વારા
નિમણુક : ૨૦મા વરસે (૧૬-૧૧-૧૮૦૧) રામાનંદ ૨૮મા વરસે (૨૧-૫-૧૯૫૦) શાસ્ત્રીજી
સ્વામીએ સંપ્રદાયની ધર્મધુરા સોંપી. મહારાજે સંસ્થાના પ્રમુખ બનાવ્યા.
રાહતકાર્ય: ૧૮૧૨/૧૩ ની સાલના દુકાળ પીડિત ૧૯૮૭ ની સાલમાં દુકાળ પીડિતો માટે
લોકોમાટે રાહત કાર્ય કર્યું. ૪ કેટલ કેમ્પ અને ૨૮૫૦૦૦ કિલો અનાજ વિતરણ કર્યું .
સન્માન: ૧૮૨૮ની સાલમાં ભવનાગરના મહારાજા ૨૫-૬-૧૯૮૬ના દિને રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલસિંઘે
વજેશિંગ દરબાર ગઢડા મુલાકાતે આવ્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે પધરામણી કરાવી.
૨૬ -૨-૧૮૩૦ ના દિવસે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ૨૮ -૪- ૧૯૮૮ના બ્રિટીશ પાર્લામેન્ટે
લેફ્ટનન્ટ ગવર્નર સર જોહન માલ્કમે આવકાર્યા સ્વામીશ્રીને સન્માન્યા.
No comments:
Post a Comment