સર્વોપરી શ્રી હરિના અસાધારણ લક્ષણો - ૦૧/૦૨/૦૩ ~ લેખ ક્રમાંક (૦૧) - ક્રમશ:
૧) પૂર્વે થયેલ સર્વ અવતારને પોતાના સ્વરૂપમાં દેખાડે અને પોતામાં લીન કરે. ૨) અનંત ધામ-ધામીને પોતાની મૂર્તિને વિષે બહુ બધા મનુષ્યોને દેખાડે. 3) સાધારણ મનુષ્યને પણ પોતાની મૂર્તિને વિષે ચિત્તનો નિરોધ કરાવી સમાધિ કરાવે.
@@@@@@@
શ્રી હરિના ઉપરના લક્ષણોની પ્રતીતિ કરાવતા રસપ્રદ પ્રસંગો, પૂજ્ય સદ-ગુરુ શ્રી જ્ઞાનજીવન સ્વામીના મુખે સાંભળવા તમારા સ્પીકર્સ ઓન કરો અને નીચેની લીંક ઉપર ક્લિક કરો :-
No comments:
Post a Comment