સર્વોપરી શ્રી હરિના અસાધારણ લક્ષણો- ૦૪ ~ લેખ ક્રમાંક - (૦૨) - ક્રમશ:
(૪) પૂર્વે બીજા અવતાર ધરીને જીવનું કલ્યાણ કર્યું તથા ચિત્તનો નિરોધ કર્યો, તેવું સામર્થ્ય તો મહારાજે આ વખતે તેમના ભક્ત દ્વારા કરી બતાવ્યું. અવતારીના સેવકના સંકલ્પથી પણ અનંત જીવનું કલ્યાણ થાય.
@@@@@@
શ્રી હરિના ઉપરના લક્ષણોની પ્રતીતિ કરાવતા રસપ્રદ પ્રસંગો, પૂજ્ય સદ-ગુરુ શ્રી જ્ઞાનજીવન સ્વામીના મુખે સાંભળવા, તમારા સ્પીકર્સ ઓન કરો અને નીચેની લીંક ઉપર ક્લિક કરો :-
No comments:
Post a Comment