પૂજ્ય નારાયણમુની સ્વામી
સંસ્કૃતમાં અયનમ શબ્દનો એક અર્થ થાય છે 'જવું' અને બીજો અર્થ છે 'ઘર'.
* રામાયણમાં રામના વનવાસ જવાની અને રામના ઘરની વાત છે.
* રામ કયા રસ્તે ગયા અર્થાત રામે કેવા સમયે કેવા નિર્ણય લીધા અને તેમના ઘરના સભ્યોએ ક્યારે
કેવી પ્રતિક્રિયા દર્શાવી અને તેના દ્વારા રામાયણ આપણને જીવનમાં ઉદભવતા પ્રશ્નોના સાચા નિરાકણ
માટે કેવી રીતે માર્ગદર્શંક થઇ શકે ?
* પ્રસ્તુત છે, રામાયણના સંદર્ભમાં 'પારિવારિક એકતા' ના વિષય ઉપર પૂજ્ય નારાયણમુની સ્વામીએ
ઇસ્ટ આફ્રિકામાં કરેલ પ્રવર્ચનોની ઓડિયો ફાઈલ્સનો ભાગ: ૧
No comments:
Post a Comment