કર્મનો સિદ્ધાંત - હીરાભાઈ ઠક્કર - પ્રવર્ચન ભાગ ૧૦, ૧૧ અને ૧૨
વિશેષ નોંધ :- ભગવાન શ્રી સ્વામિનારાયણે - જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એમ પાંચ મૂળ તત્વો કહ્યા.પોતે પૃથ્વી ઉપર અવતર્યા ત્યારે મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને સાથે લઇને આવ્યા. ગુણાતીત સંતને સાકાર 'બ્રહ્મસ્વરૂપ' તરીકે ઓળખાવ્યા અને માયા થી પર એવા ગુણાતીત સંતને મોક્ષનું દ્વાર અને પરમતત્વને પામવાનું સાધન કહ્યું.
No comments:
Post a Comment