Wednesday, September 5, 2018

પારિવારિક એકતા - પુ.નારાયણમુની સ્વામી - પ્રવર્ચન ભાગ: ૪

                               પૂજ્ય નારાયણમુની સ્વામી 


* રામાયણમાં 3 કુટુંબની વાત આવે છે. એક શ્રી રામચંદ્રજીનું માનવ કુટુંબ, બીજું વાલી અને સુગ્રીવનું વાનર કુટુંબ, અને ત્રીજું રાવણનું રાક્ષસ કુટુંબ. 


* ત્રણેય કુટુંબોની અંદર નાના મોટા પ્રશ્નો થયા. એમાં માનવ શ્રી રામચંદ્રજીના કુટુંબે એવો વ્યવહાર કર્યો કે એમનો શોક, એમનું દુ:ખ એજ સુખનું કારણ બની ગયું. 


* વાનર કુટુંબની અંદર થોડી ગેર સમજ થઇ, પણ એ કુટુંબ આગળ વધ્યું ,પ્રયત્ન કર્યો અને એ કુટુંબમાં પણ શોકનું શ્લોકત્વ થયું. 


* રાક્ષસ કુટુંબ, જ્યાં અહંકાર પ્રધાન હતો, ભગવાન પ્રધાન ના થયા, એટલે ત્યાં આનંદનું વાતાવરણ શોકમાં બદલાઈ ગયું. 





No comments:

Post a Comment