Friday, March 16, 2018

આપણી માન્યતાઓ કેટલી સાચી અને કેટલી ખોટી ??? ( લેખાંક: ૧ )

         
સંસ્કૃત ભાષા માં એક સુભાષિત છે - तुण्डे तुण्डे मतिर भिन्ना  

આપણે જાણીએ અને અનુભવીએ છે તેમ દરેક વ્યક્તિ ના વિચારો - માન્યતાઓ એક બીજાથી જુદા હોય છે. મઝાની વાત એ છે કે દરેક વ્યક્તિ પોતાની માન્યતા સો પ્રતિશત સાચી છે તેમ વિચારી - માની જીવન પૂરું કરે છે અને પોતે કરેલી ભૂલો નું પરિણામ આ જન્મ અથવા પુનર્જન્મ (જેને  હવે પશ્ચિમ ના મેડિકલ જગત નું પણ સમર્થન મળી રહેલ છે અને આ વિષે અનેક બેસ્ટ સેલિંગ પુસ્તકો ઉપલબ્ધ છે) માં ભોગવે છે.

મિત્રો - યુ ટ્યુબ ની  " स्वास्थ्य रक्षा " ચેનલ ઉપર પ્રભા મેડમેં  અપલોડ કરેલ હિન્દી ભાષા ના અત્રે પ્રસ્તુત કરેલ કેટલાક વિડીયો પ્રવર્ચનો સાંભળશો તો ખ્યાલ આવશે કે આપણે દરેક આપણી જાત ને ભણેલ ગણેલ (EDUCATED) અને હોશિયાર સમજતા કેવી નાની નાની ભૂલો કરીને બીમારી નો ભોગ બનીએ છીએ.




No comments:

Post a Comment